498A – Misuse on the rise (Gujarati Blog)
498-એ નો દુરુપયોગ ઉઠાવતી આજની પત્નિયો
આજ ના યુગ માં એવો સમય આવી ગયો છે જેમાં પત્નિયો પતિના કુટુંબી ને ખોટા કેસમાં ફસાવી કોર્ટના દાદરા ચઢાવી મોટી રક્કામ ની ખાધાખોરાકી ની હકદાર બનવા માંગે છે. હકીકત માં ઘરેલું હિંસા સાસુ (પતિની માતા) ને સહન કરવી પડે છે. દીકરાના લગન પછી ટૂક સમય માં છુટ્ટા ચેડા માગી ને દીકરાની વહુ ઘર , પૈસો હડપવા માગે છે. તો ઘરેલું હિંસા દીકરાની માતા (સાસુ) ને થઇ છે, તો એ ક્યાં જઈને ફરિયાદ કરે, તેની ફરિયાદ કોઈ સાંભળતું નથી.
શું એ એક સ્ત્રી નથી??? કાયદા ની દ્રષ્ટીએ પત્નીજ સ્ત્રી છે ??? દીકરાના માતા પિતા ખાધાખોરાકી માટે ક્યાં જઈને કાસે કરે ??? એનો બુઢાપો સુરક્ષિત નથી, કારણ દીકરાના છુટ્ટા ચેડા આપ્યા પછી એમની પાસે કાય બચતું નથી. દીકરાની હાલત શેરડી નો સાંઠો રસ કાઢ્યા પછી જે હાલત થાય છે એવી થાય છે. તોહ આવો સમાજ કેવી રીતે આગળ વધશે।
જો સમાજને આગળ વધારવો હોય તોહ 498-બી (પુરુષ આયોગ) દાખલ કરો.
(No Dowry, No Alimony) નું ધોરણ રાખો
The above article was published in Mid-Day Gujrati 28th May 2015
વર્ષા સાગર