498a – બીમારી કરતા ઈલાજ મોંઘો

IPC ની કલમ 498a નો વધતો દુરુપયોગ થાય છે તેના માટે લોકોં માં જાગૃતતા લાવવી ખુબ જરૂરી છે. સંસદ માં આ સળગતો પ્રશ્ન છે ક જે પતિ અને તેના પરિવાર ના સભ્યો ની પ્રગતિ નો વિનાશ કરે છે. પરિવાર ના સભ્યો ને શારીરિક, આર્થિક અને માનસિક તાણ માં મૂકી દે છે.

IPC ની કલમ 498a લગ્ન જીવન ને ટકાવી રાખવાને બદલે સમજદારી વગર એ આ કાયદા નો ઘોર દુરુપયોગ કરી પતિ અને તેના પરિવાર ને માનસિક તાણ આપીને અને તેને અને તેના પરિવાર ના સભ્યો ના માથે મોટ્ટું કલંક લગાડે છે

30 વરસ પેહલા ઈ. સન. 1983 માં આ કાયદો બનાવ્યો હતો પણ ફક્ત પત્નિયો ની તરફેણ માં હોવા થી તેઓ આનો ઘેરલાભ લે છે. આ કાયદા નો દુરુપયોગ થાત્તો અટકાવા ઘણા રાજ્યો એ સુધારા અથવા બદલવા કર્યા છે. પણ કાયદા ના નિષ્ણાંતો એ આ સુધારા તરફ નઝર અંદાઝ કર્યું છે. આ કાયદા માં 90 % કે તેથી વધારે લોકો ને ચાર્જ શીટ (Chargesheet) મળે છે પણ ખરેખર 10 % થી પુણ ઓછા લોકોં સામે ગુનો સાબિત થાય છે અર્થાત ગુનેગાર હોય છે. આ 90 % લોકો એ સાસરાવાળા થવાની કિંમત ચૂકવી છે અર્થાત પુરુષ ક પતિ ના સગા સંબધી થવાની સજા તેમને માળી.

30 વરસ પછી 30 લાખ કેસીસ (cases ) પછી એવું ધર્યે અને ઇચ્છીએ કે ” અચ્છે દિન ” કેહવા વાળી સરકાર કૈક હૈયા ધારણ આપી નિર્દોષ લોકો ને બચાવ શે.

IPC ની કલમ 498a ની નબળાઈ એ છે કે એમાં જામીન પત્ર નથી. પત્ની પોતાના પતિ અને તેના પરિવાર વાલાઓને તકલીફ આપે છે અને દહેજ ના દુષણ ને હિસાબે ખોટું બોલી આ કાયદા નો લાભ લે છે. આપણા મહાન ભારત દેશ માં આ કાયદા ને લીધે ફક્ત 2 મહિના નું નાનું બાળક થી લઇ ને 90 વરસ ના વૃદ્ધ લોકોં (senior citizen) ને પકડી ને લઇ જવા માં આવે છે.

ઘણી committee અને commission એ આ કાયદા માં સુધારો કરવા કહ્યું છે પણ તેમાં કંઈ જ સુધારા લાવી સકતા નથી અને આ કાયદા ને હિસાબે ઘણા પરિવારો ને પોલીસ ની ધરપકડ અટકાવ ને અને જામીનો મેળવા માટે વકીલો કહે છે તેવી તેમની ફી ચૂકવવી પડે છે. justice malimath committee એ રીપોર્ટ આપ્યો છે ક આ કાયદા ને bailable બનાવો જોઈએ. તે ગુનેગાર ન કહી સકાય. તે compoundable ન હોવો જોઈએ. તે રસપ્રદ વાત છે ક ” અચ્છે દિન ” સરકાર આ કાયદા ને compondable બનાવા માંગે છે. એનો અર્થ એમ થયો ક પત્ની સમજુતી થી કાસે પાછો લઇ શકે છે. high court ના બદલે નીચલી court આ નો ચુકાદો આપી સકે તેવા કાયદા બનાવા જોઈએ જેથી cases નો જલ્દી અંત આવે અને court માં cases ના ભરાવા ન થાય. પતિ અને તેના પરિવાર ની શારીરિક, આર્થિક અને માનસિક તાણ ઓછી થાય.

આંધ્ર પ્રદેશ ની સરકારે આ કાયદા ને તા. 01 /08 /૨૦૦૩ થી compoundable બનાવ્યો છે. જેને લીધે ઈ સન 2001 થી 2010 સુધી આવા કાસેસ ઓ ના આકડા માં વધારો જોવા મળ્યો. ઈ સન 2001 માં આકડો હાત્તો 173180 અને આ આકડો 2010 માં 357347 થયો. ઈટલે ક 106 .34 % નો વધારો. આ સમય દરમિયાન આંધ્ર પ્રદેશ માં થી ઈ સન 2001 માં 11423 cases હતા જ વધી ને 28780 થયા ઈટલે ક 151 .95 % નો વધારો અર્થાત ક 50 % થી પણ વધુ નો વધારો રાષ્ટ્રીય લગભગ (Average ). આંધ્ર પ્રદેશ માં આવા cases બીજા રાજ્યો કરતા ઘણા વધારે છે.

Total-Andhra-compoundability1

એ દરમિયાન ભારત ના બીજા રાજ્યો માં આવા cases પાછા લેવા માટે 2 .45 % થી 1 .85 % હતા. એની સરખામણી માં આંધ્ર પ્રદેશ માં ઈ સન 2001 માં આવા cases પાંચ લેવાને 6 .02 % હતા તે વધી ને 2008 માં આ આકડો 14 .43 % થયા અને ઈ સન 2010 માં 11 .24 % થયા. આનો અર્થ એમ થયો કે પત્ની ને જ્યારે ઈચ્છા થાય ત્યારે પોતાના બદ ઈરાદા થી cases પાંછા લઇ શકે છે. પતિ અને તેના પરિવાર ને પત્ની ઘમે ત્યારે ત્રાસ આપી સકે છે.

આ તોહ એવું થયું કે

સોના કરતા ઘડામણ મોંઘી

Effect-of-compoundability-on-Total-cases

પુરુષો ના હુક્ક માટે ની સંસ્થા ઓ એ માંગણી કરી છે ક આ કાયદા ને bailable બનાવો જોઈએ અને ના ક compoundable તાકે તે લોકો ને તરત પકડવા માં ન આવે અને તેમની હેરાનગતિ ન થાય. supreme court એ ધરપકડ કરતા પેહલા આ કાયદા માં સુધારો કરવાનું કહ્યું છે પણ હજી એ ધરપકડ થવાનો ભય પતિ અને તેના પરિવાર નાં માથે લટકતી તલવાર જેમ ઉભો જ છે. આ ખરો કાયદા નો સુધારો IPC કલમ 498a ને bailable બનાવા થી થાય છે. આજ વાત justice malimath ની committee એ તેના report માં લખ્યું છે કે સરકાર આ કાયદો bailable સાથે compoundable બનાવો જોઈએ જેથી પોલીસ માટે આ હકીકત સરળ થઇ જશે જેનાથી ધરપકડ કરતા પેહલા magistrate આગળ સારી રીતે વાત રજુ કરી શકે છે. ગુનેગાર ને તપાસ કર્યા બાદ દંડ કરી સકા સે. આ થી નિર્દોષ પતિ અને તેનો પરિવાર ભય મુક્ત રહી શકશે.

શુક્રવાર એ સાંજે 5 વાગ્યા પંછી ધરપકડ નઈ થાય તેવી ચિંતા માં થી મુક્ત રેહશે. આને બદલે compoundable કાયદો આવે તો પત્ની કાયદા નો દુરઉપયોગ કરી case કરે તો court માં case ના ભરાવા થાય ને પત્ની જે પૈસા માને તે પતિ એ આપવા પડે છે.

અમે આશા રાખીએ છીએ કે IPC 498a bailable બનાવશે જેથી નિર્દોષ પતિ અને તેના પરિવાર ને શાંતિ મળે. આપણા વાળા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ને આ ઉત્તમ તક છે કે સ્વતંત્ર ભારત માં આ સુધારો લાવવો ખુબ જરૂરી છે.

This blog is a translation from the original blog published on March 11, 2015

Original blog can be read at : https://vaastav.org/2015/03/cure-being-worse-than-the-malaise/

 

Disclaimer : The contents of the blog are personal opinion and view of the writer. Vaastav Foundation does not hold any responsibility for the contents of the same. Vaastav Foundation promotes Family Harmony and Peace and believes in Equal Human Rights and is against gender discrimination and law misuse

You may also like...